વેબસાઈટ કઈ રીતે બનાવવામાં આવે છે.

તમને કદાચ ગૂગલ બ્લોગર પર વેબસાઈટ બનાવવા આવડતી હસે પરંતુ આજે આપણે અહી કઈ રીતે વેબસાઈટ બનાવવામાં આવે છે અને તેમાં કયા પાસાઓનો ઉપયોગ થાય છે તે જાણીશું
.1.
વેબસાઈટ બનાવવા માટે HTML ભાષા નો ઉપયોગ કરવામાં આવે છે .
HTML ના ઉપયોગથી આપણે વેબસાઈટ ના મૂળભૂત ઘટકો ને દર્શાવી શકીએ છીએ.
2.CSS
આપણે CSS ના ઉપયોગ થી આપણે વેબસાઈટ માં જે પણ દેખાવ માં આકર્ષક બનાવવામાં થાય છે.
CSS ના ઉપયોગ થી વેબસાઈટ નો દેખાવ આકર્ષક બને છે.
3.
Javascript
Javascript ના ઉપયોગ દ્વારા HTML ના ઇલેમેન્ટ્સ પર કન્ટ્રોલ લાદી શકીએ છીએ.


આમ , શરૂઆતમાં ઉપરની ત્રણ પ્રોગ્રામિંગ ભાષા નો ઉપયોગ કરી ને એક સામાન્ય વેબસાઈટ બનાવી શકીએ છીએ
જો તમે લોગીન યુઝર સાઈન ઇન વગેરે જેવા ગુણધર્મો દાખલ કરવા માગતા હો તો તમારે ડેટાબેઝ પર કામ કરવાનુ રહે છે .
ડેટાબેઝ માટે પણ હાલમાં વિવિધ પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ થાય છે

અહી આ ફોટોમાં HTML , CSS   ના એ ફ્રોન્ટેન્ડ પ્રોગ્રામિંગ ભાષા કહેવાય છે . જ્યારે PHP,Java, python ,Ruby ને બેકેન્ડ પ્રોગ્રામિંગ ભાષાઓ કહેવાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ