ધોરણ 10 નું પરિણામ જાહેર થવાની તારીખ જાહેર

Board result gujarat

            ધોરણ  10 ના પરિણામ ની જાહેરાત ની ખુબજ રાહ જોયા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના પરિણામ ની તારીખ ની જાહેરાત કરી દીધી છે.
ધોરણ 10 નું પરિણામ ૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડ ની વેબાઈટ પrર મૂકવામાં આવશે.
ગુજરાત બોર્ડ ની વેબસાઇટ gseb.org 
         ગુજરાત બોર્ડ દ્વારા તારીખ ૦૮/૦૬/૨૦૨૦ ના રોજ પ્રસિદ્ધ થયેલ અખબાર યાદી માં જણાવ્યું  છે કે ધોરણ 10 નું પરિણામ ૦૯/૦૬/૨૦૨૦ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે જાહેર કરવામાં આવશે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ