કોંગ્રેસ ના ધારાસભ્ય ના રાજીનામા થી અપક્ષના (કોંગ્રેસ સમર્થિત) ધારાસભ્યે કોંગ્રેસ ......

Hambharatiy
        Image credit garvitakat.com
   


 રાજ્યસભાની ચુંટણી નજીક આવતાની સાથેજ કોગ્રેસ ના ધારાસભ્ય ના રાજીનામા આપવાની શરૂઆત થઈ ગઈ છે , હમણા જ ગુજરાત માં સમાચાર પત્રો માં હેડલાઇન હતી કે કોંગ્રેસ પક્ષના ૮ ધારાસભ્યો એ પક્ષ માંથી રાજીનામા આપી દીધા છે. જોકે આમાં કોઈ નવાઈ ની વાત નથી કે ગુજરાત માં એવું પ્રથમ વખત બન્યું હોય ગુજરાત ના રાજકરણ ના ઇતિહાસ માં આવું થાય એમાં કંઈ નવાઈ ની વાત નથી!!!
      વડગામ તાલુકાના અપક્ષ ના ઉમેદવાર અને કોંગ્રેસ સમર્થિત જીગ્નેશ મેવાણીએ રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યો માટે થોડી લાઈનો પોસ્ટ કરી છે, જે નીચે મુજબ છે.
 એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં ને ક્યાં જઈ નિભાવ્યા ! - મરીઝ 
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા (માનનીય) ધારા સભ્યોશ્રીઓને અર્પણ..
અને કોઈ ક્રોસ વોટિંગ કરે તો? 
એમના માટે પણ વ્યવસ્થા છે -
જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા
ગઝલમાં પણ આવ્યાં તો નામે ન આવ્યાં !
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ