કાશ્મીર માં આઝાદી માટેનો સંઘર્ષ નહિ , પણ સંઘર્ષ ઇસ્લામિક રાજનો

    
   કાશ્મીર ! કાશ્મીરનું નામ સાંભળતાં જ સેના, આતંકવાદી અને પાકિસ્તાન નું નામ મોઢે આવે છે. ધણા વામપંથી નેતાઓ અને મીડિયા કાશ્મીર માં આઝાદી માટેનો સંઘર્ષ માને છે, વામપંથી પત્રકાર અને વ્હોસિંગ્ટન પોસ્ટ માં ગ્લોબલ opinion maker Rana ayubb એ તારીખ ૦૭/૦૬/૨૦૨૦ ના રોજ લખેલ લેખ માં કાશ્મીર ના મુદ્દા પર લખ્યું હતું કે કાશ્મીર ની હકીકત બહાર લાવતા પત્રકારો ને સરકાર હેરાન કરે છે. તેમના લેખ માં આજ સુધી કાશ્મીરી પંડિતોની વેદનાઓ દેખાઈ નથી માત્ર આતંકવાદી સંગઠનો નો બચાવ જ જોવા મળે છે. કેમ !!
     


      કાશ્મીર ના અનંતનાગ માં સરપંચ અજય પંડિત ની ગોળી મારીને આતંકવાદી ઓ દ્વારા હત્યા કરવામાં આવી , જેઓ બે વર્ષ પહેલાં જ કાશ્મીર ઘાટી માં પરત ફર્યા હતા.

  • કાશ્મીર માં આઝાદી માટેનો સંઘર્ષ નહિ પણ, સંઘર્ષ ઇસ્લામિક રાજ નો.
        હવે નજર કરીએ કાશ્મીર ઘાટી ના ઇતિહાસ અને પંડિતો ના ઇસ્લીમિક આતંકવાદીઓ દ્વાર થયેલા નરસંહાર પર..


14 સપ્ટેમ્બર 1989 :
પંડિત તિકાલાલ ટપલું ની હત્યા, ટીકા લાલ કાશ્મીર ઘાટીના પ્રમુખ રાષ્ટ્રવાદી નેતા હતા, તેમની આતંકવાદી ઓએ હત્યા કરીને તેમના ઈરાદાઓ બતાવી દીધા હતા.
 
4 નવેમ્બર 1089 : 

જસ્ટિસ નીલકંઠ ગંજુ ની હત્યા કરી દીધી. 4 નવેમ્બર 1989 ના દિલ્લી થી તેઓ શ્રીનગર પહોંચ્યા હતા અને ત્યાંજ તેમની આતંકવાદીઓ એ ગોળી મારીને હત્યા કરી દીધી. આજુબાજુ ના દુકાનદારો કે પોલીસ કર્મી તેમની પાસે પણ ન ગયા. બે કલાક સુધી તેમનો દેહ રસ્તા પર જ પડ્યો રહ્યો .

 4 જાન્યુઆરી 1990 :
૦૪/૦૧/૧૯૯૦  ના રોજ સ્થાનીય ઉર્દૂ અખબાર માં હીજબુલ મુજાહિદ્દીને મોટા અક્ષરો થી જાહેરાત છાપી   "ઈસ્લામ કબૂલ કરો અથવા ઘર છોડીને ચાલ્યા જાઓ"
 
5 જાન્યુઆરી 1990 :
તે દિવસની સવાર જ ગીરજા પંડિત અને તેમના પરિવાર માટે કાળ બનીને આવી, ગિરજા ની ૬૦ વર્ષની માનો દેહ જંગલ માંથી મળી આવ્યો. તેની સામે બળાત્કાર કર્યો હતો , આંખો ફોડી દીધી હતી . જેના postmartem રિપોર્ટ માં ગેંગ રેપ બાદ તેમની હત્યા સામે આવી. આગળ ની સવારે જ ગિરજા ની બેટીને ગાયબ કરી દીધી તેના વિશે આજ સુધી માહિતી નથી !!!
 
7 જાન્યુઆરી 1990  :  
ગિરજા પંડિત નું બાકી બચેલા પરિવાર સહ પલાયન એ પંડિતોનું પ્રથમ પલાયન અને કાશ્મીર ઘાટી માં ઇસ્લામિક આતંકીઓ ના રાજ હેઠળ કાશ્મીર માં ગૃહ યુદ્ધ ની શરૂઆત હતી.

19 જાન્યુઆરી 1990 :
બધાજ કાશ્મીરી પંડિતો ના દરવાજે નોટિસ લાગેલી હતી "કાશ્મીર ચોડો અથવા પરિણામ ભોગવો અથવા ઈસ્લામ અપનાવો"

કાશ્મીરી મુસ્લિમ રસ્તાઓ પર આવી ચડ્યા . બધીજ મહિલાઓને સરિયત અનુસાર પહેરવાનું અને રહેવાનું અનિવાર્ય કરી દીધું . હજારો કાશ્મીરી હિન્દુઓ ની બેટીઓની સાથે ખુલ્લેઆમ બળાત્કાર કરી તેમના વસ્ત્ર વિહીન શરીર ને ઝાડીઓ પર ઇસ્લામિક આતંકવાદીઓ અને કાશ્મીરી મુસ્લિમ દ્વારા લટકાવી દીધા.

ઘાટી ના મસ્જિદો ના લાઉસ્પીકર ગુંજી રહ્યા હતા "હે કાફિરો કાશ્મીર માં રહેવું હસે તો અલ્લાહ હું અકબર"  બોલવું પડશે. "કાશ્મીર બનશે પાકિસ્તાન, પંડિતોની નારીઓની સાથે અને પંડિતો વિના " 

કાશ્મીરી પંડિતો તેમના બનાવેલા મકાનો, બગીચાઓ, અને તેમની મહેનત નું બધીજ ત્યાં તેમનુ  તેમ મૂકીને ત્યાંથી ભાગવા માટે મજબૂર થયા . ૧૫૦૦ થી વધુ મંદિરો તોડી પાડયા , લગભગ ૫૦૦૦ કાશ્મીરી પંડિતો ની શાંતિપૂર્ણ સમુદાયે હત્યા કરી દીધી.
  • કાશ્મીરી પંડિતો ને શરણાર્થી ની જીંદગી જીવવા મજબૂર કરી દીધા.......

23 જાન્યુઆરી 1990: 
 ૨૩/૦૧/૧૯૯૦ ના રોજ ૨૩૫ થી પણ વધુ કાશ્મીરી પંડિતોની અડધી સળગાવેલી લાસો ઘાટીના રસ્તા પર મળી આવી . નાના બાળકોને પણ તેમણે ના બક્ષ્યા !!! . નાના બાળકોના ગળાઓને તાર થી ઘૂંટી દીધા અને કુહાડીથી કાપીને તેમની હત્યા કરી દીધી. મહિલાઓને બંધક બનાવીને તેમના પરિવારની સામેજ સામૂહિક બળાત્કાર કર્યા , તેમના સ્તન કાપીને ફેકી દીધા , હાથ પગ કાપીને તેમના ટુકડા કરી દીધા. મંદિરોના પૂજારીઓની હત્યા કરી મંદિરોને ખૂન થી રંગી ઇસ્ટ દેવતાઓ અને ભગવાનની મૂર્તિઓ ને તોડી દીધી.

 6 ફેબુઆરી 1990 : 
૦૬/૦૨/૧૯૯૦ ના રોજ કેન્દ્રીય સુરક્ષા બળની બે ટુકડીઓ અશાંત ઘાટીમાં પહોંચી ત્યાં સુધી તો ઘાટી ની ગલીઓ મહોલ્લાઓ અને રસ્તાઓને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતો ના ખૂન થી રંગી નાખ્યા હતા , અને બચેલા પરિવાર પલાયન થઈ પોતાનાજ ધર્મનિરપેક્ષ, લોકશાહી દેશ માં શરણાર્થી ની જીંદગી જીવવા મજબૂર કરી દીધા હતા.
 
આ હતો કાશ્મીરી પંડિતો ના ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા નરસંહાર નો ઈતિહાસ ......

         ૦૮/૦૬/૨૦૨૦  રોજ અજય પંડિત ની અનંતનાગ માં આતંકવાદીઓ એ હત્યા કરી તેઓ બે વર્ષ પહેલાજ ઘાટીમાં પાછા ફર્યા હતા . તેમને ત્યાં રહેતા શાંતિપ્રિય સમુદાય થી દુર વધુ વર્ષો વીતવા ને લીધે તેઓ પાછળનું ભૂલી જઈને સ્થાયી થયા , તેઓ ત્યાં સરપંચ ની ચુંટણી જીત્યા અને સરપંચ બન્યા .
       પરંતુ આખરે શાંતિપ્રિય સમુદાય ના આતંકવાદી ઓ દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરી દીધી.

     પંડિતોની હત્યા ઓની ઘટનાઓ પરથી મૂર્ખ માણસને પણ સમજાય કે કાશ્મીર માં આઝાદી માટેનો સંઘર્ષ નહિ પણ શાંતિપ્રિય સમુદાય દ્વારા ઈસ્લામિક રાજ સ્થાપવા માટેનો છે. છતાં પણ રાણા અયુબ જેવા પત્રકારો અને કથકાથીત સેક્યુલર વાદીઓ આતંકવાદીઓ ની પેરવી કરવામાં અને તેમને માસૂમ હેડ માસ્તર નો બેટો કહેવામાં વળગી રહ્યા છે.


     પરંતુ સંદેશ સ્પસ્ટ છે, "કાશ્મીર માં સંઘર્ષ ઇસ્લામિક રાજ માટેનો છે".

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ